DirectoryLiteratureBlog Details for "Gujarati Kavitayen"

Gujarati Kavitayen

Gujarati Kavitayen
My Gujarati poems, poetry, articals etc...

Articles

આભાર .... ૧૦૦૨ મુલાકાતીઓ નો ...
2008-05-02 00:27:00
clustermaps.com સાઇટે નોંધ્યા ૧૦૦૨ મુલાકાતીઓ ...આભાર આ ૧૦૦૨ મુલાકાતીઓનો....The above map depicts: 978 visits from 15 Nov 2007 to 20 Apr 2008This map is normally updated daily (latest: 2008-04-20 05:09:35 GMT)Actual update frequency may vary: see notes below.Running total of visits to the above URL since 15 Nov 2007: 1,002Total since archive, i.e. 15 Nov 2007 - present: 1,002 મારી ગુજરાતી કવિતાઓ માટે આપ http://gujaratikavitayen.blogspot.com ની મુલાકાત લઈ શકો છો. આપનો આભાર અને ધન્યવાદ.
તું, તારો સાથ, તારો સહવાસ
2008-01-21 20:59:00
૧ઢબૂરી દેતી ટાઢ અનેરેલાઇ રહેલા અંધકાર વચ્ચેચાંદની પ્રસરાવતો ચંદ્રજાણેમારા અંધિયારા જીવનમાંપ્રકાશ અને હૂંફ આપતો સૂર્યએટલેતું.૨. ભર વરસાદે પલળવાથી બચવાએક છાપરા નીચે લીધેલ આશરોઅનેમારા જીવનની તડકી-છાંયડી વચ્ચેતારા ખભા પર માથુ ઢાળી દેતાંક નેમળેલ વિસામોએટલેતાર સાથ.૩.એક અજાણ જંગલમાંરાહ ભુલેલા પ્રવાસીનેઅચાન મળી આવેલ ભોમિયોઅનેમારા ખભે ખભા મિલાવીમારા દુ:ખ સુખમાં સહભાગી થવાઇ...
ક્ષણિકાઓ
2008-01-16 09:00:00
૧.અનરાધારે તું વરસે ને હું સાવ કોરો ભઠ્ઠ . . .બારમાસી ફૂલ તું ને હું પાનખરનો મઠ . . .કંઇ ખખડેને હું ભડકી જાઊંફંફોસી લઊં ચાદરઅનેમળે છે વાળેલીએક ગાંઠ સપનાની મને . . .૨.હવે તો ટપાલમાંથી કંઈપણ સરકી શકે છે,કોઇ પણ સરકી શકે છે.અને તું તેમાંય ચૂંટી ખણી શકે છે -હું અદૃશ્ય -અને ટપાલમાંથી સરી પડેલાશબ્દો ઉપર જઈ બેસે છેમારા અસ્તિત્વની રાખ.હું પાંગળો .૩.હું ભરનિંદ્રા મહીંયે જ...
શ્રી નરેન્દ્ર મોદીની કાર્યક
2007-12-29 21:22:00
જળહળતી સફળતા બાદ ગાંધીનગર ખાતે નવનિર્વાચિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓને શ્રી નરેન્દ્ર મોદી એ કરેલ સંબોધન .... જેમાં વાત કરતા કરતા શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા ...ખરેખર, ભિષ્મ પિતામહે બાણશય્યા પર સુતા સુતાં યુધિષ્ઠિરને જે શીખ આપી હતી તે યાદ આવી જાય છે ...આખું સંબોધન ચાર હિસ્સામાં છે .. દરેક વિડીયો હરએક ગુજરાતીએ અને ખાસ કરીને દરેક રાજકારણીએ જોવા લાયક છે. મોદીજીને આવી અપ્...
લાગ્યો છે ...
2007-12-15 10:43:00
તમે પિવરાવી બેઠા તો નશો ચક્ચૂર લાગ્યો છેતમારી આંખડીનો રંગ મને ઘેઘૂર લાગ્યો છે.તમે તરછોડી દીધાંથી અમે ભટકી ગયાં રાહોવૃક્ષો વિના રસ્તો બહુ ઘનઘોર લાગ્યો છે.તમે તો એમ કે'તા 'તા કદી જુદાં નહિ પડીએછતાં મહેફિલની વચ્ચોવચ મને બહુ દૂર રાખ્યો છે.ફરી ક્યારે મળાશે આપને, શી ખબર મુજને ?છતાં યે આપની સાથે ...
મુકી ને ...
2007-12-06 08:01:00
મોંઘામૂલી આંખ મુકીનેઆંખ પછીથી શ્વાસ મુકીને.ઊપર નીચે આગળ પાછળચોતરફ નિશ્વાસ મુકીને.પહાડ, દરિયો અને આ સૂરજડૂબ્યો'તો આકાશ મુકીને.હવે પછીથી, પછી પછીથી,સૂરજનો આભાસ મુકીને.દોડી જાને સરવર પાસે,દરિયાનો કોઇ પ્રાસ મુકીને.મારી ગુજરાતી કવિતાઓ માટે આપ http://gujaratikavitayen.blogspot.com ની મુલાકાત લઈ શકો છો. આપનો આભાર અને ધન્યવાદ.
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
2007-12-03 22:09:00
મારા બ્લોગના એક મુલાકાતીને શોધવા ગયો. તેમના બ્લોગ પર મુકુલ ચોક્સીએ લખેલ એક સરસ મજાનું ગીત મળી આવ્યું અને તે પણ સુરના સથવારે. શોધ કરતા જાણ થઈ કે આ ગીત ટહુકો ડોટ કોમ પર ઉપલબ્ધ છે. આ ગીત અહીં જ સાંભળવા મળે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે. સાંભળો આ ગીત હવે અહીં ...આ ગીત માત્ર નિજાનંદ માટે અને મને ગમ્યું હોઇ પોસ્ટ કરેલ છે. આ ગીત પોસ્ટ કરવામાં કોઇ હક્ક કે કોપીરાઇટ્નું ઉલ્લંઘન થતું હોય ત...
હિન્દ યુગ્મ.કોમ પર નવેમ્બર -
2007-12-03 12:58:00
હિન્દ યુગ્મ ડોટ કોમ એ હિન્દી કવિતાઓનું આશ્રયસ્થાન કહી શકાય તેવી વેબસાઇટ છે. દર મહિને તેઓ હિન્દી કવિતાની સ્પર્ધા યોજે છે અને વિજેતાઓને પુરસ્કાર પણ આપે છે.નવેમ્બર મહિનામાં યોજાયેલ આ સ્પર્ધામાં જે કવિતાને પુરસ્કૃત કરવામાં આવેલ છે, (http://merekavimitra.blogspot.com/2007/1 2/blog-post_03.html) તેમાંની એક કવિતાનો અનુવાદ આપની સમક્ષ મુકતાં હું આનંદ અનુભવું છું. આ અનુવાદ હિન્દ યુગ્મ ડોટ કોમની સહમતિથી પ્રકાશિત કરી રહ્યો છ...
૨૫ વર્ષો - રજત જયંતિ
2007-11-30 21:42:00
આજે અચાનક મારા હાથમાં એક નોટબુક આવી પડી. તેમાં મેં વિતેલા વર્ષો દરમ્યાન લખેલ કાવ્યો મળી આવ્યાં. આમાંનું એક કાવ્ય જે મેં મારા ૨૫ વર્ષો પૂર્ણ થવા સમયે લખેલ, તે હું અહીં કશા સુધારા-વધારા વગર જેમનું તેમ પ્રસ્તુત કરી રહ્યો છું.-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*- *-*-*-*-*-*-*-*-*૨૫ વર્ષો - રજત જયંતિવિતેલા પચ્ચીસ વર્ષોમાંહુંઅન મારી અંદર રહેલો 'હું'ઘણીવાર બથોબથ આવી ગયા છીએ.કેટલીયે વાર એણે મને -પછાડ્યો છે,ધૂળ ચાટતો કર્ય...
વર્તુળ
2007-11-26 12:01:00
હુંએક એવા વર્તુળનાકેન્દ ર પર ઊભો છુંજેની ત્રિજ્યાતારી અને મારી વચ્ચેના અંતર કરતાંઓછી છે.તુંએક એવા વર્તુળનાકેન્દ ર પર ઊભી છેજેમારા વર્તુળને ક્યાંય છેદતું નથી,છતાંઆપણે બંને વર્તુળો છીએ,સરખા લક્ષણો ધરાવતાસંપૂર્ણ ભૌમિતિક આકારો,જેનેકેન્ ્ર અને પરિઘ સિવાયપોતાનું કશું નથી.મારી ગુજરાતી કવિતાઓ માટે આપ http://gujaratikavitayen.blogspot.com ની મુલાકાત લઈ શકો છો. આપનો આભાર અને ધન્યવાદ.
મારી હિન્દી કવિતાઓ
2007-11-24 21:00:00
નમસ્કાર ....આપ મારી હિન્દી કવિતાઓ નીચે આપેલ લીંક પર ક્લિક કરી જોઇ શકો છો.આપના પ્રોત્સાહન અને પ્રેરણા મારા સૃજન કાર્ય ને આગળ ધપાવવામાં અવશ્ય મદદરૂપ બનશે.http://vijaykumardave.blogsp ot.com/વિજયકુમાર દવેમારી ગુજરાતી કવિતાઓ માટે આપ http://gujaratikavitayen.blogspot.com ની મુલાકાત લઈ શકો છો. આપનો આભાર અને ધન્યવાદ.
મારી હિન્દી કવિતાઓ
2007-11-24 21:00:00
નમસ્કાર ....આપ મારી હિન્દી કવિતાઓ નીચે આપેલ લીંક પર ક્લિક કરી જોઇ શકો છો.આપના પ્રોત્સાહન અને પ્રેરણા મારા સૃજન કાર્ય ને આગળ ધપાવવામાં અવશ્ય મદદરૂપ બનશે.http://vijaykumardave.blogsp ot.com/વિજયકુમાર દવે
આઇન્સ્ટાઇન નો સાપેક્ષવાદ
2007-11-22 12:42:00
સમય સાપેક્ષ છે,નિરપેક્ષ છે ફક્ત પ્રકાશનો વેગ।પ્રકાશના વેગની ગતિએ જનારા માટેથંભી જાય છે સમય .સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .* * *હું સાંજે પેલી ગલીના વળાંકે ઊભા ઊભાજોઊં છું તારી રાહ .તું આવે છે,સામે ઊભી રહે છે,તું મૌન છે,હું મૌન છુંઅનેથંભી જાય છે સમય .સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .* * *હું તારાથી જોજનો દૂર .અચાનક તારા હાથે લખાયેલએક પત્ર મળે છે -પ્રેમ, લાગણી, વિરહ, યાદ -ઊભરાય છે શબ્દોઅનેસ્ત...
આઇન્સ્ટાઇન નો સાપેક્ષવાદ
2007-11-22 12:42:00
સમય સાપેક્ષ છે,નિરપેક્ષ છે ફક્ત પ્રકાશનો વેગ।પ્રકાશના વેગની ગતિએ જનારા માટેથંભી જાય છે સમય .સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .* * *હું સાંજે પેલી ગલીના વળાંકે ઊભા ઊભાજોઊં છું તારી રાહ .તું આવે છે,સામે ઊભી રહે છે,તું મૌન છે,હું મૌન છુંઅનેથંભી જાય છે સમય .સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .* * *હું તારાથી જોજનો દૂર .અચાનક તારા હાથે લખાયેલએક પત્ર મળે છે -પ્રેમ, લાગણી, વિરહ, યાદ -ઊભરાય છે શબ્દોઅનેસ્ત...
મારી આસપાસ હો ...
2007-11-17 21:04:00
તું દૂર હો કે પાસ હોપણ મારી આસપાસ હોમારો ફોટો જોઊં ત્યાંતારો મને આભાસ હોડાયરીના પાના વચાળેદબાવેલ સુવાસ હોહથેળીયું માં શ્વાસ હોટેરવા પર આશ હોતું ભલે રહી બધેક્યાં મારી આસપાસ છો ?મારી ગુજરાતી કવિતાઓ માટે આપ http://gujaratikavitayen.blogspot.com ની મુલાકાત લઈ શકો છો. આપનો આભાર અને ધન્યવાદ.
મારી આસપાસ હો ...
2007-11-17 21:04:00
તું દૂર હો કે પાસ હોપણ મારી આસપાસ હોમારો ફોટો જોઊં ત્યાંતારો મને આભાસ હોડાયરીના પાના વચાળેદબાવેલ સુવાસ હોહથેળીયું માં શ્વાસ હોટેરવા પર આશ હોતું ભલે રહી બધેક્યાં મારી આસપાસ છો ?
આ અજનબી શહેર માં
2007-11-15 09:17:00
આ અજનબી શહેર માં ...કોણ લઈ આવ્યું મને આ અજનબી શહેર માંકોણ લઈ આવ્યું મને આ તરકટી શહેર માં.પાંખો વેચાય છે બધે, ' નકલ થી સાવધાન ! 'ઊડવાને ય છે સજા આ અજનબી શહેર માં.શક્ય છે કે તેની ગલીમાં ભૂલા પડાયે પણ,આંગળીમાં છે કપટ આ અજનબી શહેર માં.એ બધું રહસ્ય છે, ભલે પડદો રહ્યો તેના પરે,પુછવાની ય છે મના આ અજનબી શહેર માં.રહસ્યમય વાતાવરણ ઘુમરાય ચારેકોર,જાસૂસ છે ગલી હરેક આ અજનબી શહેર માં.બોલવું ય ગુનો છે, ખબર...
આ અજનબી શહેર માં
2007-11-15 09:17:00
આ અજનબી શહેર માં ...કોણ લઈ આવ્યું મને આ અજનબી શહેર માંકોણ લઈ આવ્યું મને આ તરકટી શહેર માં.પાંખો વેચાય છે બધે, ' નકલ થી સાવધાન ! 'ઊડવાને ય છે સજા આ અજનબી શહેર માં.શક્ય છે કે તેની ગલીમાં ભૂલા પડાયે પણ,આંગળીમાં છે કપટ આ અજનબી શહેર માં.એ બધું રહસ્ય છે, ભલે પડદો રહ્યો તેના પરે,પુછવાની ય છે મના આ અજનબી શહેર માં.રહસ્યમય વાતાવરણ ઘુમરાય ચારેકોર,જાસૂસ છે ગલી હરેક આ અજનબી શહેર માં.બોલવું ય ગુનો છે, ખબર...
128962 blogs in the directory.
Statistics resets every week.


Contact | About
© Blog Toplist 2018